યદુવર લાગત હૈ મોહે પ્યારો

યદુવર લાગત હૈ મોહે પ્યારો.

મથુરા મેં હરિ જનમ લિયો હૈ, ગોકુલ મેં પગ ધારો, જન્મત હિ પૂતના ગતિ દીન્હી, અધમ ઉદ્ધારણ હારો … યદુવર.

યમુના કે તીર ધેનુ ચરાવે, ઓઢે કામળો કાળો. સુંદર વન કમલદલ લોચન, પીતાંબર પટવારો … યદુવર.

મોર મુકુટ મકરાકૃત કુંડલ, કર મેં મુરલી ધારો, શંખ ચક્ર ગદા પદ્મ બિરાજૈ, સંતન કે રખવારો … યદુવર.

જલ બૂડત ગજ રાખિ લિયો હૈ, કર પર ગિરિવર ધારો, મીરાં કે પ્રભુ ગિરિધર નાગર! જીવન પ્રાણ હમારો … યદુવર.

– મીરાંબાઈ

Leave a Reply 0

Your email address will not be published. Required fields are marked *