Tilak Karta Trepan Thaya And Other

1 તિલક કરતાં ત્રેપન થયાં, ને જપમાળાનાં નાકાં ગયાં, તીરથ ફરી ફરી થાકયા ચરણ, તોય ન પહોંચ્યો હરિને શરણ. કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય અખા ન આવ્યું બ્રહ્મજ્ઞાન.

2 એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન. એ અખા વડું ઉત્પાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત?

3 દેહાભિમાન હૂતો પાશેર, વિદ્યા ભણતાં વાધ્યો શેર; ચર્ચાવાદમાં તોલે થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો; અખા એમ હલકાથી ભારે હોય, આત્મજ્ઞાન મૂળગું ખોય.

4 એક નગરમાં લાગી લાય પંખીને શો ધોકો થાય

ઉંદર બીચારાં કરે શોર જેને નહીં ઉડવાનું જોર

અખા જ્ઞાની ભવથી ક્યમ ડરે જેની અનુભવ પાંખો આકાશે ફરે

5 આં ઊંડો કૂવોને ફાટી બોખ શીખ્યું સાંભળ્યું સર્વે ફોક દેહાભિમાન હતો પાશેર તે વિદ્યા ભણીને વધ્યો શેર

ચર્ચાવાદમાં તોલે થયો ગુરુ થયો ત્યાં મણમાં ગયો અખા એમ હલકાંથી ભારે થાય આત્મજ્ઞાન સમૂળું જાય

સો આંધળામાં કાણો રાવ આંધળાને કાણા પર ભાવ સૌનાં નેત્રો ફૂટી ગયા ગુરુઆચારજ કાણાં થયા

શાસ્ત્ર તણી છે એકજ આંખ અનુભવની ઉઘડી અખા નહી આંખ

6 આંધળો સસરો ને સરંગટ વહુ,એમ કથા સાંભળવા ચાલ્યું સહુ કહ્યું કંઈ ને સમજ્યું કશું, આંખનું કાજળ ગળે ઘસ્યું ઊંડો કુવો ને ફાટી બોક,શીખ્યું સાંભળ્યું સર્વે ફોક.

Page 2

7 vaa vayo ne nadiyu khasyu te joine kutru bhasyu koi kahe me ditho chor jya juo tya shor bakor.

8 kaam sakal hari thi nipje pan hari shir pote nav le rajey jiv thaki kai nav thay hu hu thai fogat bandhay hu karu hu karu ej agnanta shakat no bhaar jem shwaan taane.

9 Akha ne padyo ghano vakho, toy eno na koi di dakho, man fave tem tame lakho, Akha jevo na koi sakho.

See also  Ode to the Johns Hopkins University by Sidney Lanier

10 jo jo re mota na bol ujad khede vagiya dhol andh andh andhare madiya jem tal ma kodada padiya na thai geshh ke na thai ghari “akho” kahe e vat ame jani….!

11
jya ju vo tye kud kud sam sama betha chhe ghud
koi k vat aavine suraj ni kare to pate avi chach dhare.

Leave a Reply 0

Your email address will not be published. Required fields are marked *