શ્યામસુંદર પર વાર

શ્યામસુંદર પર વાર, જીવડો મૈં વાર ડારુંગી હાં.

તેરે કારણ જોગ ધારણા, લોકલાજ કુળ ડાર, તુમ દેખ્યાં બિન કલ ન પડત હૈ, નૈન ચલત દોઉ બાર … શ્યામસુંદર પર વાર.

કહા કરું, કિત જાઉ મોરી સજની, કઠિન બિરહ કી ધાર, મીરાં કહે પ્રભુ કબ રે મિલોગે? તુમ ચરણા આધાર … શ્યામસુંદર પર વાર.

– મીરાંબાઈ

See also  Hymn 3:7 [When I Survey The Wondrous Cross] by Isaac Watts
Leave a Reply 0

Your email address will not be published. Required fields are marked *