શ્યામ મને ચાકર રાખોજી
શ્યામ, મને ચાકર રાખોજી, ગિરધારી લાલ, ચાકર રાખોજી … ટેક
ચાકર રહસૂં, બાગ લગાસૂં, નિત ઉઠ દરસન પાસૂં; વૃંદાવનકી કૂંજ ગલિનમેં, ગોવિંદ લીલા ગાસૂં … મને ચાકર
ચાકરી મેં દરસન પાઉં, સુમિરન પાઊં ખરચી; ભાવ ભગતિ જાગીરી પાઊં, તીનોં બાતા સરસી … મને ચાકર
મોર મુકુટ પીતાંબર સોહે, ગલે બૈજંતી માલા, વૃંદાવનમેં ધેનું ચરાવે, મોહન મુરલીવાલા … મને ચાકર
ઊંચે ઊંચે મહલ બનાઊં બિચ બિચ રખું બારી, સાંવરિયાં કે દરસન પાઊં, પહિર કુસુમ્બી સારી … મને ચાકર
જોગી આયા જોગ કરનકૂં, તપ કરને સંન્યાસી; હરિ-ભજનકૂ સાધુ આયે, વૃંદાવન કે વાસી … મને ચાકર
મીરાં કે પ્રભુ ગહિર ગંભીરા હૃદે રહો જી ધીરા; આધી રાત પ્રભુ દરસન દીન્હોં, જમુનાજી કે તીરા … મને ચાકર
-મીરાંબાઈ