Pachi Shamaliyoji Boliya – Mann Bhatt Premanand
Pachi Shamaliyoji Boliya – Mann Bhatt Premanand
“પછી શામળીયોજી બોલીયા,
તને સાંભરે રે ! ”
“દૂર થકી દીઠી દીકરી,
મહેતે સમર્યા શ્રીનરહરિ;
અન્યોઅન્યે નયણાં ભરી,
ભેટયાં બેહુ અતિ આદર કરી.”
“મારો બાળસ્નેહી સુદામો રે,
હું દુખિયાનો વિસામો રે;
ઊઠી ધાયા જાદવરાય રે,
નવ પહેર્યાં મોજાં પાય રે.”
પછી શામળીયોજી બોલીયા – પ્રેમાનન્દ કૃષ્ણરામ ભટ્ટ