New Year

નવા વર્ષે હર્ષે,
નવા કો ઉત્કર્ષે,
હૃદય, ચલ !

માંગલ્યપથ આ નિમંત્રે;
ચક્રો ત્યાં કર ગતિભર્યાં પ્રેમરથનાં.
નવી કો આશાઓ.

નવી આકાંક્ષાઓ પથ પર
લળૂંબી મૃદુ રહી.
મચી રહેશે તારી
અવનવલ શી ગોઠડી તહીં !

-ઉમાશંકર જોશી

See also  The Tyrant And The Captive by Adelaide Anne Procter
Leave a Reply 0

Your email address will not be published. Required fields are marked *