મુરલીયાં બાજે જમુના તીર

મુરલીયાં બાજે જમુના તીર બાજે જમુના તીર … મુરલીયાં

મુરલીએ મારું મન હરી લીધું ચિત્ત ધરે નહીં ધીર … મુરલીયાં

શ્યામ કન્હૈયા, શ્યામ કમરીયાં શ્યામ જમુના નીર … મુરલીયાં

ધૂન મુરલી સુણી સુધબુધ વિસરી, વિસરી મારું શરીર … મુરલીયાં

મીરાં કે પ્રભુ ગિરિધર નાગર ચરણ કમળ પર શિર … મુરલીયાં

– મીરાંબાઈ

See also  Summer’s Farewell by Ella Wheeler Wilcox
Leave a Reply 0

Your email address will not be published. Required fields are marked *