મન ભજી લે મોહન પ્યારાને

મન ભજી લે મોહન પ્યારાને, પ્યારાને મોરલીવાળાને … મન ભજી લે.

સાત સમંદર તરી તરી આવ્યો, ડૂબી મર મત આરા મેં. … મન ભજી લે.

મનુષા દેહ મળેલો છૂટવા, શું ભૂલ્યો ભમે ઘરબારામેં ? … મન ભજી લે.

મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ, હરિ ભજી લે યે વારામેં. … મન ભજી લે.

– મીરાંબાઈ

See also  The Lost Colonel by Ambrose Bierce
Leave a Reply 0

Your email address will not be published. Required fields are marked *