બસો મોરે નૈનનમેં નંદલાલ

બસો મોરે નૈનનમેં નંદલાલ.

મોહની મૂરત સાંવરી સૂરત નૈણા બને બિસાલ,

અધર સુધારસ મુરલી રાજત ઉર વૈજંતી-માલ … બસો મોરે.

છુદ્ર ઘંટિકા કટિ તટ શોભિત નૂપુર સબદ રસાલ,

મીરાં પ્રભુ સંતન સુખદાયી ભક્તવત્સલ ગોપાલ … બસો મોરે.

– મીરાંબાઈ

See also  Rosaline by James Russell Lowell
Leave a Reply 0

Your email address will not be published. Required fields are marked *