બાંહ ગ્રહે કી લાજ
અબ તો નિભાયાં પડેગા, બાંહ ગ્રહે કી લાજ. સમરથ શરણ તુમ્હારી સૈયાં, સરબ સુધારણ કાજ.
ભવસાગર સંસાર અપરબલ, જામેં તુમ હો જહાજ! નિરધારાં આધાર જગત-ગુરુ, તુમ બિન હોય અકાજ … બાંહ ગ્રહે
જુગજુગ ભીર હરી ભગતન કી, દીની મોક્ષ સમાજ, મીરાં શરણ ગ્રહી ચરણન કી, લાજ રખો મતરાજ … બાંહ ગ્રહે
– મીરાંબાઈ